અમદાવાદ: પોલીસકર્મીઓની સુરક્ષા જરૂરી, પોલીસ સ્ટેશનના કર્મીઓને PPE કિટનું વિતરણ

Coronavirus: Corporator distributes PPE kits to cops in Ahmedabad Ahmedabad Policekarmio ni suraksha jaruri Police station na karmio ne PPE Kit nu vitran

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈ હવે પોલીસકર્મીઓની સુરક્ષા મહત્વની બની ગઈ છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર મહેશ પટેલે પોલીસ સ્ટેશનમાં PPE કિટનું વિતરણ કર્યું હતું. ફિલ્ડમાં કામ કરતા પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત ના થાય તે હેતુથી પોલીસકર્મીઓને PPE કિટ આપવામાં આવી છે. એટલું જ નહીં જાતે બનાવેલા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું.

READ  VIDEO: વડોદરામાં 'મહા' વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જરોદ ખાતે NDRFની 12 ટીમો સ્ટેન્ડ બાય પર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ  વાંચો: VIDEO: મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના

 

READ  Two crocs rescued in 24 hours in Padra, Vadodara - Tv9 Gujarati

FB Comments