અમદાવાદ: લૉકડાઉને બદલી જિંદગી, BBAની ડિગ્રી ધરાવતી યુવતીએ ફળની લારી પર શરૂ કર્યું ફ્રૂટનું વેચાણ

Coronavirus crisis BBA pass out selling fruits due to Financial distress Ahmedabad

લૉકડાઉને અનેક લોકોની જિંદગી બદલી નાંકી છે. અમદાવાદની 25 વર્ષીય BBAની ડિગ્રી ધરાવતી યુવતીની ક્રૂઝ પર પસંદગી થઈ અને ટ્રેનિંગ માટે જવાનું હતું. પરંતુ લૉકડાઉન લાગુ થતા જ ઘર ચલાવવું મુશ્કેલ બન્યું, જેથી યુવતીએ આર્થિક સંકડામણમાં પરિવારને મદદરૂપ બનવા ફ્રૂટ વેચવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: સુરત પોલીસે વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ માર્યો સખત માર, જુઓ વાઈરલ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાલનપુર: ક્યારે અટકશે દુષ્કર્મની ઘટનાઓ? વધુ એક દુષ્કર્મની ઘટના! 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments