વતન જવા ટીકિટ ના મળતા જીવના જોખમે લોકો ચાલતી ટ્રેનમાં ચડી રહ્યાં છે, જુઓ VIDEO

Coronavirus crisis : Migrants trying to get into a moving train, Surat

દેશમાં કોરોના વાઈરસના કહેર વધી રહ્યો છે. દેશમાં શ્રમિકોને વતન મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જો કે ઘણાં એવા લોકો છે જેમને ટીકિટ નથી મળી રહી અને તેઓ ટ્રેનમાં પોતાનો જીવ જોખમમાં મુકીને ચડી રહ્યાં છે.  આવો જ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે જ્યાં ઘણાં એવા લોકો ચાલતી ટ્રેનમાં દોડીને ચડી રહ્યાં છે.

READ  VS હોસ્પિટલની બેદરકારીથી મૃતદેહ અદલા-બદલીનો કેસઃ નસરીનના દફન કરાયેલા મૃતદેહને પરત કાઢવામાં આવ્યો, મિત્તલ સમજીને કરાઈ હતી દફનવિધિ

આ પણ વાંચો :   VIDEO: AMCનો કામગીરીનો દેખાડો, 16 ખાનગી હોસ્પિટલને નોટિસ અપાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PM Modi, Tata likely to attend first 'Iranshah Udvada Utsav' in Valsad - Tv9

FB Comments