જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર બંધ, શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ

Coronavirus : Dakor temple closed for Devotees, Kheda janta Curfew ne lai yatradham dakor bandh sharddhaluo vina mandir sumsam

જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર આજે બંધ છે. શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ લાગી રહ્યું છે. રાજા રણછોડ આજે જાણે એકલા પડી ગયા હોય તેમ ડાકોરમાં સન્નાટો છવાઈ ગયો છે. એસટી સ્ટેન્ડ સહિતના સ્થળો પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના 18 જેટલા પોઝિટીઝ કેસ નોંધાઈ ચૂક્યા છે.

READ  દારૂના નશામાં આવેલા મિત્રોએ જ કરી મિત્રની હત્યા, જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: જનતા કર્ફ્યુનું પાલન, ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ

FB Comments