કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 560 લોકોના મોત! ગુજરાતમાં દેખાયેલા 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ

Gujarat Corona Virus Daily Case Update

કોરોના વાઈરસના કારણે ચીનમાં મોતનો સિલસિલો યથાવત્ છે. ચીનમાં અત્યાર સુધી કુલ 560 લોકોના મોત થયા છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 68 લોકો મોતને ભેટ્યાં છે. ગુજરાતમાં દેખાયેલા કોરાના વાયરસના 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સસ્પેન્ડેડ IAS ઓફિસર ગૌરવ દહિયા મહિલા આયોગ સમક્ષ હાજર, પોતાના પક્ષે આપ્યો આ જવાબ

આ પણ વાંચો: લોન ધારકો માટે આવ્યા માઠા સમાચાર! RBIએ સતત બીજી વખત રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર

FB Comments