સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

Coronavirus: Drop in number of blood donors in Surat surat lock down na karane raktdan kendro ma donoro gatya mag vadhe to pohnchi vadvu muskel

સુરતમાં રક્તદાન કેન્દ્રો પર રક્તદાતાઓ ઘટી ગયા છે. લૉકડાઉનમાં રક્તદાતાઓએ રક્ત જ આપ્યું નથી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કમાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોઈ જ રક્તદાતા આવ્યા નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પહેલા અહીં દર મહિને 300 યુનિટ રક્ત એકત્ર થતું હતું. જેને પગલે અગાઉ સંગ્રહ કરેલા યુનિટથી જ રક્તદાન કેન્દ્રો કામ ચલાવી રહ્યા છે. હાલ તો રક્તની માંગ ઓછી છે. પરંતુ જો રક્તની માંગ વધશે તો પહોંચી વળવું મુશ્કેલ બનશે.

READ  અમદાવાદીઓ હવે ટ્રાફિકના નિયમનું કરી રહ્યાં છે પાલન, ઈ-મેમોમાં આંકડાઓ તમને ચોંકાવી દેશે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વિદેશ પ્રવાસ કરીને આવેલા 235 લોકોના નામની યાદી SMCએ કરી જાહેર

FB Comments