VIDEO: રાજકોટમાં માસ્ક વગર બહાર નીકળતા રેલવે હોસ્પિટલના કર્મચારીને 1 હજારનો દંડ

Coronavirus: Employee of railway hospital fined for not wearing mask in Rajkot

રાજકોટમાં માસ્ક નહીં પહેરવા બદલ નોંધાયો પ્રથમ કેસ. માસ્ક નહીં પહેરતા દંડ કરવામાં આવ્યો હતો. રેલવે હોસ્પિટલના કર્મચારી માસ્ક વગર નીકળ્યા હતા. માસ્ક વગર નીકળતા કરાયો આ કર્મચારીને રૂ. 1 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કેળાની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી, જુઓ VIDEO

 

FB Comments