મોલ ખૂલતાં જ ખરીદી માટે લોકોની ભીડ જામી, સરકારે આપી આ સલાહ, જુઓ VIDEO

Coronavirus: Enough stock of essential commodities in Gujarat, assures Dharmendrasinh Jadeja| TV9

કોરોના વાઈરસ સામેની લડાઈમાં 21 દિવસ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ બાદ મોલ પણ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો જેના લીધે સોશિયલ ડિસ્ટેંસિગ જાળવી શકાય. જો કે મોલ ખૂલતાં જ લોકોએ લાંબી કતારો લગાવી હતી. આ બાજુ સરકારે જણાવ્યું કે રાજ્યમાં 6 મહિના સુધી ચાલે એટલો તમામ વસ્તુનો સ્ટોક છે.  સરકારની પાસે પૂરતો જથ્થો છે. જો કે લોકો ડરી રહ્યાં છે અને તેના લીધે જરુરિયાત કરતાં પણ વધારે વસ્તુની ખરીદી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં પેટાચૂંટણીનો રહ્યો છે ટ્રેન્ડ, જાણો 2009થી 2019 સુધી 45 બેઠકની પેટાચૂંટણીનો ઈતિહાસ

આ પણ વાંચો :   લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસજવાનો પર ગોમતીપુરમાં થયો પથ્થરમારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments