VIDEO: જનતા કર્ફ્યુથી માયાનગરી મુંબઈ પણ પ્રભાવિત, મુંબઈની લોકલ ટ્રેનમાં પણ માત્ર ગણતરીના જ લોકો જોવા મળ્યા

Coronavirus : Few passengers in Mumbai local train as people observe 'Janta Curfew'

દેશની આર્થિક રાજધાની ગણાતી માયાનગરીમાં આજે છવાઈ ગયો છે સન્નાટો. મુંબઈની લોકલ ટ્રેન જેમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તે લોકલમાં આજે જનતા કર્ફ્યુને લઈને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો જોવા મળ્યા હતા. આ લોકો પણ ફક્ત સરકારી કર્મચારીઓ હતા, ફક્ત સેવાકીય કામગીરી સાથે જોડાયેલા લોકો માટે જ લોકલ ટ્રેન ચાલું રાખવામાં આવી છે. જેને લોકો સતત દોડતું શહેર કહે છે તે મુંબઈ આજે સૂમસામ છે.

READ  ગુજરાતમાં કોરોના વાઈરસના 5 પોઝિટીવ કેસ, જાણો CM રુપાણીએ શું કહ્યું?

આ પણ વાંચો: કોરોના સામે જનતા જ જીતાડશે જંગ: અમદાવાદમાં કેવી છે જનતા કર્ફ્યુની અસર, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments