કોરોના વાઈરસ: ભારત સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, કનિકા કપૂર સામે FIR

U.P Police files FIR against Kanika Kapoor for flouting advisory

દેશભરમાં બેબી ડોલ સિંગર કનિકા કપૂરે કોરોનાને લઈને ભારે ચિંતા જગાવી છે. તે કોરોનાથી સંક્રમિત હતી પણ એરપોર્ટ પર બાથરુમમાં છુપાઈને ભાગી આવી હતી. બાદમાં ભારતમાં તાજ હોટલ ખાતેની પાર્ટીમાં ઘણીબઘી વ્યક્તિઓને તે મળી હતી જેમાં દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. આમ જાણ હોવા છતાં કોરોના વાઈરસની માહિતી છુપાવવા, બેદરકારી દાખવવા માટે કનિકા કપૂરની સામે યોગી સરકારે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ભારત કોરોના વાઈરસના સકંજામાં, પોઝિટિવ કેસની સંખ્યા 223 થઈ

READ  VIDEO: સિંહણને મળવા સિંહે મારી પ્રેમની છલાંગ અને કૂદી ગયો 15 ફૂટ ઉંચી દિવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લંડનથી પરત આવીને તેને કોઈ ટેસ્ટ કરાવ્યો નહીં. જો કે કનિકા કપૂરે એક પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે છેલ્લાં 4 દિવસથી મને ફ્લૂ છે. મેં ટેસ્ટ કરાવ્યો છે અને કોરોના પોઝિટિવ આવ્યો. આ સમયે હું ક્વોરન્ટાઈન છું. તબીબોની સલાહ મુજબ મારી સારવાર ચાલી રહી છે. હું જે લોકોના સંપર્કમાં આવી છું તેને પણ તપાસવામાં આવી રહ્યાં છે.

READ  GTUની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય, 2 જુલાઈએ યોજાશે GTUની પરીક્ષા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ઉત્તરપ્રદેશ સરકારે બેદરકારી દાખવવી અને મહામારીના સમયે માહિતી છુપાવવી તેને લઈને એફઆઈઆર દાખલ કરી છે. કનિકા કપૂરની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. તમામ નેતાઓ જે કનિકા કપૂરના સંપર્કમાં આવ્યા તેને સેલ્ફ આઈસોલેશનમાં રહેવાનું પસંદ કર્યું છે.

 

Oops, something went wrong.
FB Comments