કોરોના: 99 વર્ષના આ પૂર્વ ધારાસભ્યે CM રાહત ફંડમાં કરી સહાય, PM મોદીએ કરી ટેલિફોનિક વાતચીત

Coronavirus: Former MLA of Junagadh Ratnabapa Thumar donates to CM's Relief Fund, hailed by PM Modi Corona 99 years na aa MLA e CM Rahat fund ma kari sahay PM Modi e kari teliphonic vatchit

જૂનાગઢના 99 વર્ષના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુંમરે કોરોના સામેની જંગમાં કરી સહાય કરી છે. રત્નાબાપાએ  51 હજાર રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં કરી છે. રત્નાભાઈની સહાયની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે અને રત્નાભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જૂની યાદો વાગોળી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પંજાબ: ACP અનિલ કોહલીનું કોરોનાથી મોત, મુખ્યપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments