કોરોનાને લઈને રાજકોટમાં પ્રશાસન સજ્જ: ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને મોલ સંચાલકો દ્વારા ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે

Security beefed up in cluster quarantine areas of Ahmedabad Ahmedabad ma corona na case vadhta 5 vistar ne cluster qarantine karva ma aavya

રાજકોટ મનપા દ્વારા વિદેશથી આવેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં તાજેતરમાં 1,447 લોકો વિદેશથી આવ્યા હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી 454 લોકોની ક્વોરન્ટાઇનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત 993 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

આ પણ વાંચો: અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

READ  2019ની લોકસભાની ચૂંટણીનો સૌથી મહત્વનો મુદ્દા જ કોંગ્રેસ હાર્યું, હવે શું કરશે રાહુલ ગાંધી ?

જે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે તેના ઘરની બહાર સાઇન બોર્ડ મૂકવામાં આવશે. આ સાઈન બોર્ડમાં કેટલા લોકોને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવશે. RMC દ્વારા જે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, તે તમામ લોકોને મોલ સંચાલક દ્વારા ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! એક તોલા સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments