કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

Gujarat BJP to hold meeting to decide name of Jitu Vaghani ’s successor as his term going to be over BJP sagathan babte CM Nivas sthane uch stariye bethak malse sangathan na madkha ma mota ferfar thavani shakyata

કોરોના વાયરસના જંગ સામે લડવા માટે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો 1-1 લાખ રૂપિયાની સહાય કરશે. જેની જાહેરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી છે. મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રકમ જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતના 5થી 6 સાંસદોએ મદદની જાહેરાત કરી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પેટાચૂંટણીના પરિણામોનું પોસ્ટમોર્ટમ ભાગ-5 : તમામ જાતિગત સમીકરણોનો આ બેઠક પરથી ઉડયો છેદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: દુનિયાભરમાં 3,72,000 લોકો સંક્રમિત, 16,000થી વધુ લોકોના મોત

FB Comments