DGP: PM મોદીની લૉકડાઉનની અપીલને માન આપી રહી છે ગુજરાતની જનતા

Lockdown violators wont be spared : Gujarat DGP Shivanand Jha Rajya ma lock down nu chust palan karavishu bin jaruri avarjavar nahi chalavi levay: Shivanand Jha

સરકાર લૉકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે અને લોકો પણ PM મોદીની અપીલને માન આપી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજોનો પુરવઠો સતત મળતો રહે તે માટે આયોજન કરાયું છે. DGPએ કહ્યું કે લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત સાથે જ દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 દેશમાં લાગુ થયો છે. આવા કિસ્સામાં પાસ આપવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોય છે, પરંતુ તે પ્રક્રિયા અમલમાં આવે ત્યાં સુધી લોકોને પોલીસની કામગીરીમાં સહયોગ આપવાની અપીલ કરી.

READ  BJP to fight Gujarat polls on development agenda, says Arun Jaitley - Tv9 Gujarati

આ પણ વાંચો: ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments