VIDEO: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની TV9 ગુજરાતી સાથે ખાસ મુલાકાત

Coronavirus Gujarat Governor Acharya Devvrat urges people to follow lockdown and stay home

હાલ જ્યારે સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટીવીનાઇન સાથે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં તો લૉકડાઉન જ કોરોના સામેનું મોટું હથિયાર છે. જુઓ રાજ્યપાલ સાથેની ખાસ વાતચીત.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કાલુપુર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ, નહેરુબ્રિજ પણ અવર-જવર માટે બંધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધીને 62,808 પર પહોંચ્યો, એક જ દિવસમાં 115 લોકોનાં કોરોનાથી મોત

FB Comments