એક ગુજરાતીએ લંડનમાં કોરોનાને લઈ ભયંકર સ્થિતિનો ચિતાર રજૂ કર્યો, જુઓ VIDEO

લંડનમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ગુજરાતીઓની બહુમતિ ધરાવતા લેસ્ટરમાં રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. એક ગુજરાતીએ લંડનમાં કોરોનાને લઈ ભયંકર સ્થિતિનો ચિતાર રજૂ કર્યો. લેસ્ટરમાં બધુ બંધ હોવાથી દૂધ-શાકભાજીની પણ અછત સર્જાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોનાને લઈ WHOની ચોંકાવનારી ચેતવણી, કેસોમાં મોટો ઉછાળો આવશે

 

FB Comments