તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા, વડાપ્રધાન મોદીને મદદ માટે કરી વિનંતી

Coronavirus: Gujaratis stuck in Turkey urge govt to bring them back Turkey farva gayela 40 Gujaratio fasaya PM Modi ne madad mate kari vinanti

તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા છે. તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ફસાયેલા ગુજરાતીઓની હાલત દયનીય છે. તેઓ બ્રેડ અને કાંદા ખાઈને પેટ ભરી રહ્યા છે. તેઓ હાથ જોડીને વડાપ્રધાન મોદીને વિનંતી કરી રહ્યા છે કે અમે અહીં તુર્કીમાં મરવા નથી માગતા, અમે ભારતમાં મરવા માગીએ છીએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનની ક્રિકેટ ટીમને શ્રીલંકાએ હરાવી, કપ્તાન સરફરાજ અહમદનું કટઆઉટ તોડવામાં આવ્યું, જુઓ VIDEO

તેથી મહેરબાની કરીને અમને ભારતમાં પરત બોલાવી લો, મહત્વનું છે કે આ ગુજરાતીઓને તુર્કીના એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યા છે અને હાલ તેઓ દયનીય હાલતમાં સમય પસાર કરી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો કેમ RBIના ગવર્નરે શક્તિકાન્ત દાસે આપી ડિઝિટલ પેમેન્ટ કરવાની સલાહ?

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 10,98,456 પોઝિટીવ કેસ નોંધાયા

FB Comments