અમદાવાદમાં કોરોનાની અસર, AMTSમાં 55 હજાર અને BRTSમાં 25 હજાર મુસાફરો ઘટ્યા

Coronavirus impact AMTS BRTS witness fall in number of passengers across Gujarat

કોરોનાની અસરથી વિશ્વ આખું સ્તબ્ધ છે અને હવે ધીમેધીમે તેની અસર ભારત જેવા દેશમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદની લાઇફલાઇન ગણાતી AMTS અને BRTS બસોમાં કોરોનાની અસર વર્તાઇ. કોરોનાને પગલે AMTSમાં 55 હજાર મુસાફરો તો BRTS બસોમાં 25 હજાર મુસાફરો ઘટ્યા છે. AMC સહિત સરકારી કચેરીઓમાં આવતા નાગરિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આમ હવે ધીમેધીમે કોરોનાનો હાઉ વધતો જઇ રહ્યો છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.

READ  Sahara chief Subrata Roy gets 4 weeks bail to perform mother's last rites - Tv9 Gujarati

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments