VIDEO: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો, 31 માર્ચ સુધી આ ચાર શહેરો બંધ

death toll from the Corona virus in the country has risen to 12, the number of positive cases being 686

મહારાષ્ટ્રમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 52 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1,036 લોકોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. કોરોનાની દહેશતના કારણે મહારાષ્ટ્રના ચાર શહેરો 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, નાગપુર અને પિંપરી ચિંચવડ શહેરોને બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે બેન્ક, શાકભાજી અને દવાઓની દુકાનો ચાલુ રાખી શકાશે.

READ  કોને જોઈએ આવા મુખ્યમંત્રી જે 12 કલાકની ભૂખ હડતાળ પર ખર્ચ કરી દે છે જનતાના 10 કરોડથી વધુ રૂપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ નોંધાયા: CM રૂપાણી

FB Comments