VIDEO: દેશમાં એક જ દિવસમાં 6,570 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર

Coronavirus LIVE: India cases rise to 124794

કોરોના વાઈરસથી દેશમાં ફક્ત એક જ દિવસમાં 6 હજાર 570 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની આ પહેલી ઘટના છે. આ પહેલા 19મેના રોજ 6154 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

 

આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 27 હજાર 794 પર પહોંચ્યો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 69 હજારને પાર કરી ગઈ છે. તો વધુ 142 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 3 હજાર 726 પર પહોંચી ગયો છે. જ્યારે વધુ 3271 દર્દીઓ સાથે અત્યાર સુધી કુલ 51 હજાર 824 લોકો સાજા પણ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મસૂદના ભાઈએ જ ખોલી નાખી પાકિસ્તાનની વધુ એક પોલ, ભારતની AIR STRIKEથી જૈશ એ મોહમ્મદને ભારે તબાહી થયાની કબૂલાત, પણ દિગ્વિજયે માંગ્યા પુરાવા !

FB Comments