VIDEO:દેશમાં કોરોનાના કેસનો આંકડો 1 લાખ 98 હજારને પાર પહોંચ્યો, મૃત્યુઆંક વધીને 5,608 પર પહોંચ્યો

Coronavirus live updates: Cases in India cross over 1.98 lakh mark

ભારતમાં ગઇકાલે એક જ દિવસમાં કોવિડ-19ના 7,722 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 લાખ 98 હજાર 370 ને પાર પહોંચી ગયો છે. હાલ ભારતમાં 96,997 કેસ સક્રિય છે તો ગઇકાલે એક જ દિવસમાં 3,892 દર્દીઓએ કોરોનાને માત આપી.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાને લઈ NDRFની 14 ટીમ તૈનાત, દિલ્લી અને પંજાબથી NDRFની ટીમને એરલિફ્ટ કરાશે

સાથે જ દેસમાં સાજા થઇને ઘરે પરત ફરનારા દર્દીઓનો કુલ આંકડો 95,754 ને પાર પહોંચ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં વધુ 201 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા હતા અને દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 5,608 પર પહોંચ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આશ્ચર્યજનક ખૂલાસો! ક્રિકેટમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાની ટીમનો આ સદસ્ય કરવા માગતો હતો આત્મહત્યા

FB Comments