કોરોના વાઈરસ : ગુજરાત સરકારે જે નિર્ણય લીધો તેના વિશે તમારે જાણવું જરુરી છે

corona virus ne laine gujarat sarkar no nirnay

રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલ થી બે અઠવાડિયા માટે બંધ રહેશે.  હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તેને યથાવત રાખવામાં આવશે.  રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે.  રાજ્યમાં જાહેર સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.  તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા સરકારે અપીલ કરી છે.

READ  અમદાવાદ: જેતલપુર સ્વામિનારાયણ મંદિરની સેવા, દરરોજ 700 લોકો સુધી પહોંચે છે ભોજન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments