પગપાળા વતન જતાં શ્રમિકો માટે લોકો કરી રહ્યાં છે હોટેલમાં જમવાની વ્યવસ્થા, જુઓ VIDEO

Coronavirus menace :Hotel owner provides shelter and food to Migrants, Gandhinagar

કોરોના વાઈરસના લીધે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 21  દિવસ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે મજૂરો પોતાનો વતન તરફ પલાયન કરી રહ્યાં છે. જે શ્રમિકોને વાહન નથી મળી રહ્યાં તેઓ પગપાળા જ વતનમાં જવા નીકળ્યા છે.  આ સમયે હાઈવે પર આવેલી હોટેલો આ શ્રમિકોને મદદે આવી છે. જુઓ અમારી વિશેષ રજૂઆત..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

READ  Water crisis hits villagers hard, Porbandar - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments