દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ

coronavirus-more-than-175-people-taken-to-hospitals-from-delhi-s-nizamuddin-area

દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે જાણકારી આપી કે અંદાજે 300થી 400 લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આમ કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેના લીધે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી ચૂંટણી 2020: કેજરીવાલે આપી ચેલેન્જ તો ભાજપે કહ્યું કે મંજૂર છે!

પોલીસ અધિકારીઓએ જાણકારી આપી કે જ્યારે અમને ખબર પડી કે આવું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમને લોકડાઉની વિવિધ કલમ અનુસાર નોટિસ પાઠવી છે. આ આયોજનમાં કોરોના વાઈરસના લક્ષણ કેટલાક લોકોમાં જોવા મળ્યા તો અમુક લોકો વિદેશથી પણ આવ્યા હતા અને તેઓએ પણ હાજરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  એચ કે આટર્સ કોલેજના આચાર્યના રાજીનામા મુદ્દે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુઓ વીડિયો

 

કેજરીવાલે આપ્યો પોલીસ ફરિયાદનો આદેશ

coronavirus-more-than-175-people-taken-to-hospitals-from-delhi-s-nizamuddin-area

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ ધાર્મિક આયોજનને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 300થી 400 લોકોએ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી અને તેમાંથી 163 લોકો કોરોના વાઈરસના સંક્રમણમાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે આયોજનકર્તાની સામે કડક કાર્યવાહી કરીને પગલાં ભરીશું.

READ  અન્ન સુરક્ષા ધારા હેઠળ 66 લાખ કુટુંબોને સોમવારથી 1 હજાર રૂપિયાની સહાય કરાશે: અશ્વિની કુમાર

 

Oops, something went wrong.
FB Comments