ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ

Coronavirus: No govt workshops, seminars, conferences in Gujarat till March 31 Gandhinagar Corona ne lai rajya sarkar ni savcheti 31 march sudhi workshop, seminar yojva par pratibandh

કોરોના વાયરસની દહેશતને લઈ રાજ્ય સરકારે સાવચેતી રાખવા માટે 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી કાર્યક્રમ ઉજવવા પર રોક લગાવાઈ છે. સરકારે સામુહિક મેળાવડા અને નાના મોટા પ્રસંગ ન ઉજવવા અપીલ કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દક્ષિણ ગુજરાતની સુરત APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.1830, જાણો જુદા-જુદા પાકોના ભાવ

જિલ્લા કલેક્ટર સહિતના તંત્રને સરકારે લોકો સુધી માહિતી પહોંચાડવાનું સૂચન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના 81 કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાના કેસ 1,25,000થી પણ વધુ છે. જ્યારે કોરોના વાયરસના કારણે વિશ્વમાં આશરે 4,000થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  4% DA hike for Gujarat state govt. employees - Tv9 Gujarati

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

FB Comments