રાજ્ય સરકારે આ કંપનીના વેન્ટિલેટરને આપી મંજૂરી, તબીબી સુવિધામાં થશે વધારો

Special coronavirus hospital has been set up in New Civil hospital, Ahmedabad

કોરોના વાઈરસની સારવાર માટે વેન્ટિલેટર ખૂબ જ ઉપયોગી છે.  ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તેના લીધે સારવારમાં કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે ખાનગી કંપની પણ વેન્ટિલેટર બનાવી રહી છે. ગુજરાત સરકારે આ વેન્ટિલેટરને મંજૂરી આપી દીધી છે અને તેના લીધે આગામી સમયમાં અન્ય વેન્ટિલેટર બનાવી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીનની વધુ એક નાપાક હરકત, ભારતીય સેનાને ટાર્ગેટ કરવા પત્થરનો કર્યો ઉપયોગ

આ પણ વાંચો :   અમદાવાદઃલૉકડાઉન વચ્ચે દારૂ લેવા જતા વ્યક્તિનો જુઓ VIRAL VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments