PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

Coronavirus pandemic: PM Modi warns people to take lock-down seriously PM Modi PM e Loch down ne gambhirta thi leva loko ne kari fari appel tantra ne kadak pagla leva ni aapi suchana

કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના 10થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે. હવે તેની પર વડાપ્રધાન મોદીએ કડક વલણ બતાવ્યું છે. વડાપ્રધાને લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન કરતાં નથી. સરકાર કાયદાનું પાલન કરાવે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

લોકડાઉનની સ્થિતી પર વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હાલમાં પણ ઘણા લોકો ગંભીરતાથઈ નથી લઈ રહ્યા. કૃપા કરી પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશનું ગંભીરતા પાલન કરો. રાજ્ય સરકારને મારો અનુરોધ છે કે તે નિયમો અને કાયદાનું પાલન કરાવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  12 વર્ષ બાદ આ ભારતીય પત્રકારને મૈગ્સેસ એવોર્ડ, જાણો અત્યાર સુધીમાં કોને-કોને આ પુરસ્કાર પ્રાપ્ત થયો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને લઈ શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 10 ટકાનું લોઅર સર્કિટ લાગ્યું

FB Comments