શિક્ષણ જગત માટે મોટા સમાચાર, શાળા-કોલેજો ખોલવાને લઈ માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલે કરી જાહેરાત

Coronavirus Pandemic: Schools/colleges to reopen after August 15 shikshan jagat mate mota samachar school-colleges kholvane lai manav sansadhan pradhan Ramesh Pokhriyal e kari jaherat

શિક્ષણ જગત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ઓગસ્ટ બાદ શાળા-કોલેજ ખુલશે. માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલે જાહેરાત કરી છે. જેથી નવુ શૈક્ષણિક કાર્ય 15 ઓગસ્ટ બાદ શરૂ થશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં આજે 58 નવા દર્દીઓ સાથે કુલ કેસ 929 થયા, 73 લોકોએ કોરોના સામે જીત્યો જંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments