VIDEO:ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે વધારી સતર્કતા, રેડ ઝોનમાંથી આવતા તમામ વાહનચાલકોને પરત મોકલાયા

Coronavirus: Police keeping checks on people entering Gandhinagar

ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે વધારી સતર્કતા પાટનગરમાં પ્રવેશ કરતા વાહનચાલકોની ચકાસણી કરવામાં આવી રહીં છે. જેને લઈને ટ્રાફિકજામના સર્જાયા દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના કોટ વિસ્તારમાંથી આવતા વાહનોને અટકાવ્યા હતા. જ્યારે રેડ ઝોનમાંથી આવતા તમામ વાહનચાલકોને પરત મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: મેહસાણા જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત, ગુજરાતની આ હસ્તિઓને પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કાર

FB Comments