ટોસિલિઝુમેબ ઈન્જેકશનની અછત! ઈન્જેક્શન સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર પાસે માગ

Coronavirus: President of AHNA demands govt to ensure proper availability of tocilizumab injections Tocilizumab injections ni achat injection saradtathi male tevi vayvstha karva sarkar pase mag

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોશિએશનના પ્રમુખે માગ કરી છે કે ટોસિલિઝુમેબ ઈન્જેકશન ન મળતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. આ ઈન્જેકશન સરળતાથી મળી રહે તે માટે સરકાર પાસે માગ કરી છે. તમને જણાવી દઈએ કે કોરોનાના દર્દીના પરિવારજનોને આ ઈન્જેક્શન ન મળતા હોવાનો દાવો કરી રહ્યા છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ભાવ 40 હજાર રૂપિયા છે. આ ઈન્જેકશન મોંઘું હોવાથી કોઈ રાખતું નથી. હાલ જેટલા ઈન્જેક્શન છે તે તમામ સરકાર હોસ્પિટલમાં મોકલાવી દીધા હોવાનું જણાવ્યું છે. કોરોનાના કારણે આ ઈન્જેકશનની માગ અચાનક વધી ગઈ છે. પરંતુ માગની સામે સપ્લાય ખુબ જ ઓછો છે.

READ  ગુજરાતમાં મૃત્યુદર કેમ વધારે છે? CM વિજય રુપાણીએ કોરોના વિશે આપ્યા જવાબ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments