કોરોનાનો કહેર: થોડીવારમાં જ RBIની પત્રકાર પરિષદ, EMI પર રાહતની અપેક્ષા

coronavirus relief finance ministry urges rbi to pause emi loan repayments Corona no kehar thodivar ma j RBI ni PC EMI par rahat ni apeksha

હોમ, કાર અથવા અન્ય પ્રકારના લોન સહિત ઘણા પ્રકારના EMI ભરનારા કરોડો લોકોને થોડી રાહત મળી શકે છે. સામાન્ય લોકો સાથે કારોબાર પર કોરોનાની અસરને જોતા સરકાર EMI પર રાહત આપવાની તૈયારી કરી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદી અંગે 2014 નહીં પણ 2019 સુધી નાસ્ત્રોદમસે કરી હતી આ ભવિષ્યવાણી, ભારતના આ વર્ષ સુધીનું કર્યું છે ભવિષ્યકથન

આજે 10 વાગ્યે RBI ગર્વનર શક્તિકાંત દાસ મીડિયા સાથે વાત કરશે. અપેક્ષા છે કે જે પ્રકારે નાણા મંત્રાલયે રાહત પેકેજની જાહેરાત કરી, તે પ્રકારે હવે ઘણી મદદની જાહેરાત RBI પણ કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાહત પેકેજની જાહેરાતમાં નાણા મંત્રીએ તેની પર કંઈ ખાસ કહ્યું નહતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખીને માગ કરી કે લોકોના લોન EMI 6 મહિના માટે ટાળી દેવામાં આવે.

READ  નવસારી: અનાજ અને શાકભાજી કિંમત કરતાં મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Ahmedabad: Coronavirus lockdown; Police using school benches to block roads in Saraspur| TV9News

FB Comments