લોકડાઉનનો સમયગાળો વધશે કે નહીં? જાણો સરકારે શું આપ્યો જવાબ?

Lockdown rules will continue in 6 red zone municipalities Gujarat CM Secretary

દેશમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે આ બાજુ 21 દિવસ જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તેના દિવસો પણ ઓછા થઈ રહ્યાં છે. ત્યારે સવાલ ઉઠે કે શું આ લોકડાઉન ખરેખર 21 દિવસ બાદ રહેશે કે નહીં? જો કે આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું કે સરકાર યોગ્ય સમય આવશે ત્યારે નિર્ણય કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ખરીદી માટે લોકોની પડાપડી! સાણંદના મુખ્ય બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી

આ પણ વાંચો :  મુંબઈની હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ જ બની રહ્યાં છે કોરોના વાઈરસના શિકાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments