કોરોનાના સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, રાજ્યની 36 RTO અને ARTO 29 માર્ચ સુધી રહેશે બંધ

Coronavirus Scare RTO offices in Gujarat to remain closed till March 29

કોરોનાના સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય. રાજ્યની 36 આર.ટી.ઓ અને એ.આર.ટી.ઓ 29 માર્ચ સુધી બંધ રહેશે. વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી ઓનલાઈન થઈ શકશે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  પહેલીવાર હાફ મેરેથોનનું બારડોલીમાં આયોજન, ફિલ્મ અભિનેતાઓએ પણ આપી હાજરી