મહારાષ્ટ્રમાં કોરોનાના 31 પોઝિટીવ કેસ, રાજ્ય સરકારે લાગુ કરી કલમ 144

COVID 19 active-cases-in-india-reach-107

દુનિયાભરમાં 5 હજારથી વધારે લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. કોરોના વાઈરસના ભારતમાં કેસ વધી રહ્યાં છે. દેશમાં 2 લોકોના મોત નીપજી ચૂક્યાં છે જ્યારે 23 નવા કેસ પણ સામે આવ્યા છે. આમ કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 107 થઈ ચુકી છે. જેમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કોરોનાને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

આ પણ વાંચો :   કોરોના વાઈરસ : ગુજરાત સરકારે જે નિર્ણય લીધો તેના વિશે તમારે જાણવું જરુરી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈની વાત કરીએ તો કોરોનોના ઝડપથી વધી રહ્યાં છે. દેશના તમામ રાજ્યો કરતાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મુંબઈમાં પર્યટકો માટે 144ની કલમ લગાવવામાં આવી છે. જેના લીધે એકસાથે ટોળું બનાવીને પર્યટકો મુંબઈ કે મહારાષ્ટ્ર ફરી શકશે નહીં.

READ  શિયાળામાં કરો આ કસરત, દિવસભર રહેશે તાજગી અને શરીર બનશે મજબૂત!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments