કોરોનાને પગલે ગાંધીનગરમાં કલમ 144 લાગૂ, ચારથી વધુ લોકોને એકઠા ન થવા આદેશ

127 positive Coronavirus cases reported in Gujarat today, 6 died. : Jayanti Ravi Rajya ma corona na case 2000 ne par aatyar sudhi 77 loko na mot

ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને એક જગ્યાએ 4થી વધુ લોકોને એકઠા ન થવા આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પાન-ગલ્લાં, શોપિંગ સેન્ટર અને મલ્ટિપ્લેક્ષ આ તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Valsad: Vapi Govt Hospital Dr. Manoj Yadav while accepting bribe of ₹5000 to perform postmortem - Tv9

ત્યારે રાહતના સમાચાર એ છે કે ગાંધીનગરમાં અત્યાર સુધી એક પણ કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો નથી પણ પરિસ્થિતી કાબૂમાં રહે તે માટે તંત્ર સજ્જ છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ પોઝિટીવ નોંધાયા છે. જેની પુષ્ટી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Congress likely to announce candidate list for Guj polls, What do Cong workers say? - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments