અમેરિકામાં કોરોના બન્યો બેકાબૂ! અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન

In Gujarat, Total 62 tested positive for coronavirus till the date
તસવીર પ્રતિકાત્મક છે.

ચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. અમેરિકામાં પણ કોરોના દિવસે દિવસે બેકાબૂ બની રહ્યો છે, ત્યારે અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન કરાયા છે. અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં લોકોને કારણ વગર ઘરની બહાર ન નિકળવાનો આદેશ આપી દેવાયો છે. કેલિફોર્નિયાની વસ્તી 4 કરોડ છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 19 મોત થયા છે અને 900 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે હજુ સુધી કેલિફોર્નિયામાં કાયદાકીય રીતે તાળાબંધી કરાઈ નથી.

READ  અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ, શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર: AMC કમિશનર વિજય નહેરા

આ પણ વાંચો: પંચમહાલની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments