દિલ્હીમાં કોરોના વાઈરસના લીધે સિનેમા હોલ-સ્કૂલ બંધ, કેજરીવાલ સરકારે લીધો નિર્ણય

delhi-govt-has-declared-coronavirus-an-epidemic-cinema-hall-schools-closedc

કોરોના વાઈરસના લીધે દિલ્હીમાં સ્થિતિ વધારે ન બગડે તે માટે કેજરીવાલ સરકારે પગલાં લીધા છે. દિલ્હી સરકારે કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાઈરસના ફેલાય તે માટે તમામ સિનેમા હોલ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જે પણ સ્કૂલોમાં કોઈપણ પરીક્ષા નથી ચાલી રહી તે બંધ રહેશે તેવો આદેશ દિલ્હી સરકારે આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહામારી વચ્ચે મદદની ગુહાર, ફિલિપાઈન્સમાં ગુજરાતના 27 વિદ્યાર્થીઓ ફસાયા

આ પણ વાંચો :   કોરોનાના લીધે મુકેશ અંબાણી નથી રહ્યાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ, કરોડો રુપિયાનું નુકસાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેજરીવાલે કહ્યું કે દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવમેન્ટ બોર્ડના તમામ ખાલી ફ્લેટ અને નિર્માધણીન હોસ્પિટલને તૈયાર રાખવામાં આવી છે. તેઓએ કહ્યું કે આઈસોલેશનની સુવિધા માટે દિલ્હી સરકારની પાસે પર્યાપ્ત બેડ ઉપલબ્ધ છે. આ નિર્ણય વાઈરસનો પ્રસાર ન થાય તે માટે દિલ્હીના ઉપરાજ્યપાલની સાથેની મુલાકાત બાદ લેવાયો છે.

READ  રાજ્ય પોલીસ વડા: લૉકડાઉનના નિયમોનું કરો પાલન, તોડ્યા નિયમ તો છે જીવનું જોખમ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments