VIDEO: ભારત પર સતત કસાતો કોરોના વાઈરસનો સકંજો, 8400ને પાર થયો કોરોના સંક્રમિત લોકોનો આંક

Coronavirus update: COVID-19 cases in India cross 8,000-mark| TV9News

ભારત પર કોરોના વાઈરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં રોજ કોરોનાના 1 હજાર કેસ વધે છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 8400ને પાર કરી ગયો છે. તો કોરોનાથી 289 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો:મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો VIDEO બનાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે 1760થી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 127 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દિલ્લીમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 1 હજારને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં 700 તો તામિલનાડુમાં 900થી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  47 વર્ષની એક મહિલાના નિવેદનને કારણે ફસાઈ ગયા તાકાતવર કહેવાતા પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ

FB Comments