VIDEO: દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, 5,651 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા

Coronavirus update: India's COVID-19 count tops 2.76 lakh

દેશમાં કોરોનાનો કહેર યથાવત્ છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 10,126 કેસ નોંધાયા હતા આ સાથે ભારતમાં કુલ કેસનો આંકડો 2 લાખ 76 હજારને પાર પહોંચી ગયો છે.. દેશમાં હાલ 1 લાખ 33 હજાર 711 કેસ સક્રિય છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 5,651 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. કુલ 1 લાખ 34 હજારથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. ગઇકાલે એક જ દિવસમાં 272 દર્દીઓના મૃત્યુ થયા, દેશમાં કુલ મૃત્યુઆંક 7,750 પર પહોંચ્યો છે.

READ  એક સમયે GSTને લઈને મોદી સરકારનો વિરોધ કરનારા સુરતના વેપારીઓ હવે શા માટે તેમનું સમર્થન કરી રહ્યા છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments