Coronavirus: વિશ્વમાં કોરોનાનો કાળો ઓછાયો, 162 દેશમાં 7 હજારથી વધુ લોકોના મોત

Global coronavirus cases surpass 5 million samgra vishwa ma corona no hahakar ek j divas ma corona na 1 lakh thi vadhu case nodhaya

સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. લોકોના જન જિવન અસ્ત વ્યસ્ત થઈ ગયા છે અને લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. શળા, કોલેજ, થીયેટર, મોલ, તેમજ જાહેર કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Coronavirus: ભારત સરકારે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ

READ  ભારતની પ્રથમ કોરોના વાઈરસની રસી 'કોવેક્સિન' તૈયાર, જૂલાઈ મહિનામાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

અમેરિકાને 2 રાજ્યોમાં કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. ફ્રાંસમાં પણ લોક-ડાઉન જાહેર કરાયું છે. અત્યાર સુધીમાં કોરોના વઈરસ 162 દેશમાં પ્રસરી ચુક્યો છે જેમાં કુલ 7000થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વમાં પોણા 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ વરસ્યો, જાણો સિઝના સરેરાશ વરસાદી આંકડાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments