પૈસા આપો.. ટિકિટ નહીં મળે..! મુસાફરો પાસેથી કંડક્ટરો રૂપિયાની કટકી કરતા હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

Corporator Dinesh Kachhdiya alleges ticketing money fraud by City bus conductor, Surat paisa aapo ticket nahi made musafaro pase thi conductor paisa ni katki karta hova no aakshep

પૈસા આપો પણ ટિકિટ નહીં મળે! સુરતની સિટી બસમાં આવું જ કંડક્ટરોનું ખાતું ચાલતું હોવાનું સામે આવ્યું છે. સુરત સિટી બસમાં કંડક્ટરો ગેરરીતિ આચરતા હોવાનો દિનેશ કાછડિયાએ આક્ષેપ કર્યો છે. કાછડિયાએ બસમાં બેસીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસના ભરડામાં મહારાષ્ટ્ર, 75 પોઝિટીવ કેસ બાદ સરકારે લીધો આ નિર્ણય

કાછડિયાનો આક્ષેપ છે કે કંડક્ટરો મુસાફરો પાસેથી ટિકિટના પૈસા તો ઉઘરાવે છે. પરંતુ બદલામાં ટિકિટ આપતા નથી. જો કાછડિયાના આક્ષેપ સાચા હોય તો આવા કટકીબાજ કંડક્ટરો સામે કાર્યવાહી ક્યારે થશે? ટિકિટ વગરના મુસાફરોને દંડ કરવામાં આવે છે તો કટકીબાજ કંડક્ટરો પર કોની રહેમનજર છે. શા માટે આવા કંડક્ટરો સામે લાલ આંખ કરવામાં નથી આવતી?

READ  અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments