3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!

3 વર્ષ બાદ દેશ આઝાદીનું 75મું પર્વ મનાવી રહ્યો હશે ત્યારે રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ સુધી બધું જ બદલાઈ ગયું હશે. નવું જ સંસદભવન અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી

 

30 જાન્યુઆરી,2020 સુધીમાં નવા સંસદભવન માટે કામ શરુ કરી દેવાશે. આ જે રિક્વેસ્ટ ફોર પ્રર્પોઝલ તૈયાર કરવામાં આવી છે તેમાં દેશ અને વિદેશની પ્લાનિંગ અને આર્કિટેક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ નવા સંસદભવનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને 1000 સાંસદને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈપણ દેશની રાજધાની ખુબસુરત હોય છે એટલા માટે આ નવા સંસદભવનને ખાસ કરીને આકર્ષક બનાવવામાં આવશે. દુનિયામાંથી પ્રવાસીઓ સૌથી વધારે ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન તરફ જ આવે છે. આથી આ જગ્યા સુંદર બને તેવો પ્રયાસ રહેશે.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ગોવામાં ભાજપ માટે સંકટના વાદળ, કોંગ્રેસે રજુ કર્યો સરકાર બનાવવાનો દાવો

 

FB Comments