રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા, જુઓ LIVE VIDEO

મુખ્યપ્રધાનના શહેરમાં પોલીસની આ દારૂ પાર્ટીના કારણે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધી પર સવાલો ઉભા થયા અને તેના જ કારણે રાજકોટ શહેર પોલીસે ફરી દેખાડો શરૂ કર્યો. રાતની ઘટના બાદ સવારે શહેર પોલીસે મીડિયાને બોલાવી દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાના નાટકો કર્યાં. જેમાં મોટા પ્રમાણમાં દારૂ બનાવતી ભઠ્ઠીઓ પકડાઇ. દરોડા દરમિયાન મળી આવેલા દેશી દારૂના જથ્થાનો પોલીસે સ્થળ પર જ નાશ કરી દીધો. હવે પોલીસની આ કાર્યવાહીથી અનેક સવાલો ઉભા થાય છે કે શું પોલીસની દારૂ પાર્ટી પરથી ધ્યાન હટાવવા માટે પોલીસે આ કાર્યવાહી કરી?

READ  વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમ અમદાવાદને અપાવશે નવી ઓળખ, PM મોદી કરી શકે છે ઉદઘાટન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3060, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Heroin worth Rs. 4,200 crore seized; Gujarat ATS detained 4 from Kolkatta & Mumbai - Tv9 Gujarati

 

FB Comments