સુરતઃ મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત! બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

Couple on bike killed in midnight crash in Surat truck driver absconding

સુરતના મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રક ચાલક ટ્ર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

READ  રાજ્ય સરકારે લંબાવેલી મુદ્દતને કારણે RTO અવઢવમાં! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાલનપુર: ક્યારે અટકશે દુષ્કર્મની ઘટનાઓ? વધુ એક દુષ્કર્મની ઘટના! 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

FB Comments