VIDEO: સુરતમાં શાકભાજી વેચતા પતિ-પત્નિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શાકભાજીના વિક્રેતાઓનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

Couple selling vegetables tests positive for coronavirus in Surat

વરાછા વિસ્તારમાં શાકભાજી વિક્રેતા પતિ -પત્ની નો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સાવધ થયું છે. વરાછા વિસ્તારના શાકભાજી વિક્રેતાઓની સ્ક્રીનિંગ કરાવવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાંથી ગ્રાહકો આવતા હતા ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ તપાસ શરૂ કરશે . તેમજ શહેરના અન્ય શાકભાજી વિક્રેતાઓના પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો, કુલ 31 કેસ પોઝિટિવ થયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  Mehsana Corporation's PAINT IT YELLOW action to curb stray cattle menace-Tv9 Gujarati