હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

Court issued non-bailable warrant against Hardik Patel for holding rally without permission

હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ અમદાવાદના બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેર સભાનું આયોજન કરવા મુદ્દે કાર્યવાહી છે. હાર્દિક પટેલ વિરુદ્ધ મિરઝાપુર ગ્રામ્પ કોર્ટે બિન જામીન વોરંટ જાહેર કર્યું છે. મહત્વની વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો નથી. જેને લઈ કોર્ટે હવે કાનૂની કાર્યવાહી કરી છે. જો કે, થોડા દિવસો પહેલ હાર્દિકના પત્ની કિંજલ પટેલે પણ હાર્દિક ગુમ હોવાની ચિંતા જાહેર કરી હતી. હાર્દિક પટેલ લાંબા સમયથી ઘરે પહોંચ્યો નથી.

READ  કોરોના વાઈરસ : જાણો ગુજરાતમાં કુલ કેટલાં કેસ નોંધાયા અને કેવી છે તૈયારી?

આ પણ વાંચોઃ ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments