ભડકાઉ ભાષણથી હિંસા ફેલાવનારાની સામે FIR દાખલ કરવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

-court-issues-notice-to-delhi-police-and-asks-senior-officials-to-remain-present-in-the-court

દિલ્હી હિંસાને પહોંચી વળવા અને શાંતિ બહાલ થાય તે માટે પોલીસ હરકતમાં આવી છે. સરકારે પણ નોર્થ ઈસ્ટ વિસ્તારમાં દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા છે અને તેના લીધે દિલ્હીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી છે. આ ઉપરાંત કોર્ટ સુધી દિલ્હી હિંસાનો મુદો પહોંચ્યો છે અને દિલ્હી હાઈકોર્ટે ભાજપના નેતા કપિલ મિશ્રાએ ભડકાઉ ભાષણ આપ્યું ત્યારે તેની સાથે ક્યાં પોલીસ અધિકારી હાજર હતાં તેની વિગત માગી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોનું ડેથ વોરંટ જાહેર કરવાનો કર્યો ઈનકાર!

-court-issues-notice-to-delhi-police-and-asks-senior-officials-to-remain-present-in-the-court

આ પણ વાંચો :   દિલ્હી હિંસા પર સોનિયા ગાંધીના 5 સવાલ! દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત દિલ્હી હિંસાને પગલે 5 આઈપીએસની બદલી કરવામાં આવી છે. આ હિંસામાં અત્યારસુધીમાં 22 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે તેમાં 56થી વધારે પોલીસના જવાનો ઘાયલ થયા છે. આ ઉપરાંત જોવા જઈએ તો એક આઈબી ઓફિસરની હત્યાની ખબર સામે આવી રહી છે. હેડ કોન્સ્ટેબલનું પણ મોત નીપજ્યું છે. ભારે હિંસાને કાબૂમાં લેવા માટે ગૃહ મંત્રાલય હરકતમાં છે તો દિલ્હી કોર્ટ પણ સરકારની સામે સવાલ ઉભા કરી રહી છે.

READ  પરીક્ષા પર ચર્ચાઃ PM મોદીએ 18 વર્ષ જૂની ક્રિકેટ મેચને યાદ કરી, કહ્યું કે અનિલ કુંબલેમાંથી આ ગુણ શીખવા જોઈએ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

-court-issues-notice-to-delhi-police-and-asks-senior-officials-to-remain-present-in-the-court

બુધવારના રોજ નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓને પણ હટાવવામાં આવ્યા છે. જેમાં શાહીનબાગથી ઢબે ચાલતાં જાફરાબાદ અને ખુરેજીના વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે. દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીને વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને વિશ્વાસમાં લેવા અપીલ કરી છે. ઘાયલ લોકોની સંખ્યાનો કુલ આંકડો 200ને પાર થઈ ગયો છે. દિલ્હી હાઈકોર્ટે આ મુદે સુનાવણી કરતાં કહ્યું કે જેને પણ ભડકાઉ ભાષણ આપ્યું તેની સામે ફરિયાદ દાખલ કરો. વીડિયોના આધારે ફરિયાદ દાખલ કરવા સરકારને કોર્ટે કહ્યું છે. કપિલ મિશ્રાના ભાષણ બાદ વિવાદ સામે આવ્યો હતો અને તેમની પર કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી પણ ઉઠી હતી.

READ  નવા ટ્રાફિક નિયમોના વિરોધમાં આજે અમદાવાદ શહેરની 2 લાખથી વધુ રીક્ષાના પૈડા થંભી જશે, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments