કોરોના વાયરસ: રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો કરી સીલ

Covid-19: 4 states seal borders, Rajasthan orders lockdown corona virus Rajasthan sarkar e Gujarat taraf thi aavti tamam borders kari seal

રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો સીલ કરી દીધી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા એક પણ વાહનને રાજસ્થાનની હદમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો બોર્ડર પર અટવાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં કારની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે મોત, જુઓ VIDEO

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈથી આવેલા લોકોને રાજસ્થાનમાં પ્રવેશ ન અપાતા અત્યારે મૂંઝવણમાં મુકાયા છે. રાજસ્થાનના અધિકારીઓ પણ અપીલ કરી રહ્યા છે કે જે લોકો ગુજરાતમાં રહે છે અને તેમનું વતન ભલે રાજસ્થાનમાં હોય પરંતુ અત્યારે તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ રહે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ભારત અને ભારતીયોનો માન્યો આભાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

FB Comments