VIDEO: દેશમાં કોરોનાના 1.81 લાખથી વધુ કેસ નોંધાયા, 5 હજારથી વધુ લોકોનાં મોત

COVID-19 cases in India cross 1.81 lakh

દેશમાં કોરોનાના 1 લાખ 81 હજારથી વધુ લોકોના કેસ નોંધાયા. તો 5 હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે સારવાર બાદ અંદાજે 87 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 હજાર કેસ નોંધાયા. આ યાદીમાં તામિલનાડુ 21 હજારથી વધુ કેસ સાથે બીજા નંબરે છે. જ્યારે દિલ્લીમાં 18 હજાર 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

READ  આજે રાજ્યમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ, કુલ આંક 8195 થયો, જાણો જિલ્લા મુજબ વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments