VIDEO: ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,44,950 પર પહોંચ્યો, એક જ દિવસમાં 148 લોકોના કોરોનાથી મોત

COVID-19 cases in India reach 1,44,950 lakh

કોરોના વાઈરસથી દેશમાં ગઇકાલે ફક્ત એક જ દિવસમાં 6 હજાર 414 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 44 હજાર 950 પર પહોંચ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 80 હજારને પાર કરી ગઈ છે. તો વધુ 148 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 4 હજાર 170ને પાર કરી ગયો છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ 3,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ 60 હજાર 706 લોકો સાજા પણ થઇ ગયા છે.

READ  દેશની એક જ હુંકાર, 'પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે'

આ પણ વાંચો: ચીને LAC પાસે 100 સૈનિકો કર્યા તૈનાત, સેટેલાઇટ પુરાવા આવ્યા સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments